સાતમા પગાર પંંચના અમલ સંંદર્ભે ઓન લાઇન પગાર બાંધણીની ઓનલાઇન ચકાસણી (Verification) બાબત

સાતમા પગાર પંંચના અમલ સંંદર્ભે ઓન લાઇન પગાર બાંધણીની ઓનલાઇન ચકાસણી (Verification) બાબતનો ઠરાવ નીચેની લીન્ક પરથી ડાઉનલોડ કરો.

કેન્‍દ્રિય સાતમા પગારપંચની ભલામણો અન્‍વયે પગાર બાંધણીનો વિકલ્પ આપવા બાબત સ્‍પષ્‍ટતા બહાર પાડવા અંગે

કેન્‍દ્રિય સાતમા પગારપંચની ભલામણો અન્‍વયે પગાર બાંધણીનો વિકલ્પ આપવા બાબત સ્‍પષ્‍ટતા બહાર પાડવા અંગેનો ઠરાવ નીચેની લીન્ક પરથી ડાઉનલોડ કરો.

સાતમા પગાર પંંચના અમલ સંંદર્ભે ઓન લાઇન પગાર બાંધણીની ઓન લાઇન ચકાસણી (Verification) માટે કાર્ય પધ્ધતિ નિયત કરવા તથા વ્યવસ્થાતંત્ર ગોઠવવા બાબત

સાતમા પગાર પંંચના અમલ સંંદર્ભે ઓન લાઇન પગાર બાંધણીની ઓન લાઇન ચકાસણી (Verification) માટે કાર્ય પધ્ધતિ નિયત કરવા તથા વ્યવસ્થાતંત્ર ગોઠવવા બાબતનો ઠરાવ નીચેની લીન્ક પરથી ડાઉનલોડ કરો.

સાતમા પગાર પંચના અમલ સંદર્ભે તા.૦૧-૦૧-૨૦૧૬ કે ત્‍યાર બાદ બઢતી/ ઉચ્‍ચતર પગાર ધોરણ મંજુરીના કેસમાં પગાર બાંધણીનો અગાઉ આપેલ વિકલ્પ બદલવાની મંજૂરી આપવા બાબત

સાતમા પગાર પંચના અમલ સંદર્ભે તા.૦૧-૦૧-૨૦૧૬ કે ત્‍યાર બાદ બઢતી/ ઉચ્‍ચતર પગાર ધોરણ મંજુરીના કેસમાં પગાર બાંધણીનો અગાઉ આપેલ વિકલ્પ બદલવાની મંજૂરી આપવા બાબતનો ઠરાવ નીચેની લીન્ક પરથી ડાઉનલોડ કરો.

કેન્દ્રીય સાતમા પગાર પંચની ભલામણોને અનુલક્ષીને રાજ્ય સરકારના કર્મચારીઓના ભથ્થા, તફાવતની રકમની ચુકવણી અને પગાર વિસંગતતા વિગેરે બાબતોની વિચારણા કરવા મંત્રીમંડળની પેટા સમિતિની રચના કરવા બાબત

કેન્દ્રીય સાતમા પગાર પંચની ભલામણોને અનુલક્ષીને રાજ્ય સરકારના કર્મચારીઓના ભથ્થા, તફાવતની રકમની ચુકવણી અને પગાર વિસંગતતા વિગેરે બાબતોની વિચારણા કરવા મંત્રીમંડળની પેટા સમિતિની રચના કરવા બાબતનો ઠરાવ નીચેની લીન્ક પરથી ડાઉનલોડ કરો.

સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણોને અનુલક્ષીને ગુજરાત સરકારના કર્મચારીઓના ભથ્થા તફાવતની રકમની ચુકવણી અને પગાર વિસંગતતા વિગેરે બાબતોની વિચારણા કરવા અધિકારીશ્રીઓની સમિતિની રચના કરવા બાબત

સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણોને અનુલક્ષીને ગુજરાત સરકારના કર્મચારીઓના ભથ્થા તફાવતની રકમની ચુકવણી અને પગાર વિસંગતતા વિગેરે બાબતોની વિચારણા કરવા અધિકારીશ્રીઓની સમિતિની રચના કરવા બાબતનો ઠરાવ નીચેની લીન્ક પરથી ડાઉનલોડ કરો.

સાતમા પગારપંચ અન્વયે પગાર બાંધણી કરવા બાબત

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સાતમા પગારપંચ અન્વયે પગાર બાંધણી કરવા બાબતનો ઠરાવ નીચેની પરથી ડાઉનલોડ કરો.

કેન્દ્રીય સાતમા પગાર પંચની ભલામણો અન્વયે રાજ્ય સરકાર તેમજ પંચાયતના કર્મચારીઓની પગાર સુધારણા કરવા બાબત

કેન્દ્રીય સાતમા પગાર પંચની ભલામણો અન્વયે રાજ્ય સરકાર તેમજ પંચાયતના કર્મચારીઓની પગાર સુધારણા કરવા બાબતનો ઠરાવ નીચેની લીન્ક પરથી ડાઉનલોડ કરો.

CPF કર્મચારી છો? તો અવશ્ય વાંચો

તમારુ PRAN એ NON-IRA નથી ને?

NON-IRA PRAN એટલે શુ?

  • NON-IRA PRAN એટલે એવા PRAN કે જેમાં PRAN ધારકની સાંપૂર્ણ વિગત CRA-NSDL માં નોંધાયેલ ન હોય.
  • NON-IRA PRAN ખાતેદારોને PRAN કીટ મળેલ નહી હોય.
  • ઉપાડ અને ચુકવણા અધિકારીશ્રીના તાબા નીચેના જે કર્મચારી/અધિકારીશ્રી ના NON-IRA PRAN હોય તેને તાત્કાલલક ધોરણે IRA કરવાની કાર્યવાહી કરવાની રહે છે.
  • PFRDA (Pension Fund Regulator and Development Authority) ની સૂચના મુજબ જો આવા NON-IRA PRAN ને IRA કરવામાં નહિં આવે તો માર્ચ ૨૦૧૯ માસના અંતે આવા ખાતા Deactivate કરી નાખવામાં આવશે. જેથી ખાતેદારની NPS ની કપાત થઈ શકશે નહિં.

તેથી જો આપનું PRAN એ NON-IRA હોય તો તાત્કાલિક IRA કરાવો.

તમારુ PRAN એ NON-IRA છે કે નહિં તે જાણવા નીચેની લિ‌‌‌‌ન્ક પર ક્લિક કરો.

NON-IRA PRAN List

NON-IRA PRAN ને IRA કેવી રીતે કરશો?

  • NON-IRA PRAN ને IRA કરવા માટે CSRF ver 1.3 ફોર્મ ભરી ઉપાડ અને ચૂકવણા અધિકારીશ્રી મારફતે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકશ્રીની કચેરીને નીચેની સરનામા પર મોકલી આપવા.

પ્રતિ,

નિયામકશ્રી,

પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી,

NPS શાખા,

ડો. જીવરાજ મહેતા ભવન,

સેક્ટર -૧૦ બી, ગાંધીનગર-૩૮૨૦૧૦

 

  • જણાવ્યા મુજબનું ફોર્મ બિડાણમાં સામેલ રાખી ઉપાડ અને ચૂકવણા અધિકારીશ્રીના ફોરવર્ડીંગ લેટર મારફતે વિષયમાં “NON-IRA PRAN ને IRA કરવા બાબતે” દર્શાવી મોકલી આપવા.

 

  • CSRF ver 1.3 ફોર્મ ના ઉપરના ભાગમાં NON-IRA PRAN નંબર ખાસ દર્શાવવો.

CSRF ver 1.3 ફોર્મ નીચેની લિ‌‌‌‌ન્ક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.

CSRF Subscriber Registration Form

CSRF ver 1.3 ફોર્મ ભરવાની માર્ગદર્શિકા નીચેની લિ‌‌‌‌ન્ક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.

NON IRA to IRA Guideline

 

જાહેર રજાના દિવસ દરમિયાન રજા કે વતન પ્રવાસ રાહત મંજુર કરવા બાબત

નાણા વિભાગના તા.૨૩/૦૫/૨૦૧૮ના પરિપત્રથી થયેલ સૂચના મુજબ જાહેર રજાના દિવસ દરમિયાન રજા પ્રવાસ/વતન પ્રવાસ રાહત મંજુર ન કરવા સૂચના થયેલ છે.

આગળ પાછળની જાહેર રજાના લાભ સાથે આ લાભ મંજુર કરી શકાશે.

આ ઠરાવ નીચેની લિન્ક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે.

જાહેર રજાના દિવસ દરમિયાન રજા કે વતન પ્રવાસ રાહત યોજનાનો લાભ મંજુર કરવા બાબત