ગુજરાત સરકારના કર્મચારીઓ – પેન્શનરો માટેના તબીબી સારવાર અંગેના નિયમો – ઠરાવો – પરિપત્રો અહીંથી ડાઉનલોડ કરી શકો છો.
≡ જે તે ઠરાવ – પરિપત્રના વિષય ઉપર ક્લીક કરવાથી તે ડાઉનલોડ થઇ શકશે.
ખાસ
વિભાગ | તારીખ | ઠરાવ / પરિપત્ર ક્રમાંક | વિષય |
આરોગ્ય વિભાગ | 24/08/2015 | એમએજી/૧૦૨૦૦૩/૨૭૧૨/અ(પા.ફા.) | ગુજરાત સરકારના કર્મચારીઓ / અધિકારીઓ માટે ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ |
આરોગ્ય વિભાગ | 08/03/2016 | એમએજી/૧૦૨૦૧૫/૬૦૧/અ.૧ | ગુજરાત સરકારના કર્મચારીઓ / અધિકારીઓ માટે ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ (સુધારો) |
આરોગ્ય વિભાગ | 30/08/2016 | એમએજી/૧૦૨૦૧૫/૬૦૧/અ.૧ | ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ ના નિયમ ૨૩ ની જોગવાઈ હેઠળ તાકીદના સંજોગોમાં ખાનગી હોસ્પિટલ ખાતે લીધેલ તબીબી સારવારના ખર્ચને સરકારી/સરકારી હોસ્પિટલ સમકક્ષ હોસ્પિટલના ધોરણે ખર્ચ મજરે આપવા બાબત |
આરોગ્ય વિભાગ | 03/10/2017 | CKL/૧૦/૨૦૧૭/૫૬૫૨૮૭/અ.૧ | ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ તથા તે અન્વયેના તા.૩૦/૦૮/૨૦૧૬ના ઠરાવ હેઠળના ખાસ કિસ્સામાં રજૂ થતા કેસોમાં ચેકલિસ્ટનો અમલ કરવા બાબત |
Advertisements