ગુજરાત સરકારના કર્મચારીઓ માટેની ઉચ્ચતર પગારધોરણ યોજના અંગેના ઠરાવો – પરિપત્રો અહીંથી ડાઉનલોડ કરી શકો છો.

  જે તે ઠરાવ – પરિપત્રના વિષય ઉપર ક્લીક કરવાથી તે  ડાઉનલોડ થઇ શકશે.

વિભાગ

તારીખ ઠરાવ / પરિપત્ર ક્રમાંક

વિષય

નાણા વિભાગ

16/08/1994

પગર-૧૧૯૪-૪૪-મ

સરકારી કર્મચારીઓને બઢતીનો અભાવ અથવા બઢતીની મર્યાદિત તકોનો પ્રશ્ન હાથ ધરવા માટે સુધારેલ ઉચ્ચતર પગાર ધોરણની યોજના
Advertisements