ગુજરાત સરકારના કર્મચારીઓને નિવૃત્તિ / અવસાન વખતે ચૂકવવાના થતા જૂથ વીમા યોજનાની રકમની ગણતરી અંગેના ઠરાવો – પરિપત્રો અહીંથી ડાઉનલોડ કરી શકો છો.

 ≡ જે તે ઠરાવ – પરિપત્રના વિષય ઉપર ક્લીક કરવાથી તે  ડાઉનલોડ થઇ શકશે.

વિભાગ તારીખ ઠરાવ / પરિપત્ર ક્રમાંક

વિષય

નાણા વિભાગ

12/07/2017

જનવ-૧૦૨૦૦૮-૧૯૩-ઝ

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના – ૧૯૮૧ અન્‍વયે તા.૦૧-૪-૨૦૧૭ થી તા. ૩૦-૬-૨૦૧૭ના સમયગાળા માટેના બચત ફાળાની ચુકવણી બાબત
નાણા વિભાગ

27/11/2017

 જવય-૧૦૨૦૦૮-૧૯૩-ઝ

રાજય સરકારના કર્મચારીઓ માટે જુથ વીમા યોજના – ૧૯૮૧ અન્‍વયે તા.૦૧-૦૭-૨૦૧૭ થી તા. ૩૦-૦૯-૨૦૧૭ના સમયગાળા માટેના બચત ફાળાની ચુકવણી બાબત.
નાણા વિભાગ

 26/12/2017

 જવય-૧૦૨૦૦૮-૧૯૩-ઝ

રાજય સરકારના કર્મચારીઓ માટે જુથ વીમા યોજના – ૧૯૮૧ અન્‍વયે તા.૦૧-૧૦-૨૦૧૭ થી તા. ૩૧-૧૨-૨૦૧૭ના સમયગાળા માટેના બચત ફાળાની ચુકવણી બાબત.
Advertisements