પંચાયત સેવાના કારકૂન/ટાઈપીસ્ટની પૂર્વ સેવા તાલીમાન્ત પરિક્ષા બાબત

સ્પીપા અમદાવાદના તા.૧૨/૦૬/૨૦૧૮ના પરિપત્ર મુજબ પંચાયત સેવાના કારકૂન/ કારકૂન કમ ટાઈપીસ્ટની પૂર્વ સેવા તાલીમાન્ત પરિક્ષા તથા વર્ગ-૪માંથી વર્ગ-૩ની બઢતીની ખાતાકીય પરિક્ષા તા.૧૭/૦૭/૨૦૧૮ થી તા.૧૮/૦૭/૨૦૧૮ દરમિયાન યોજાવાની છે.

આ પરિક્ષા આપવા ઈચ્છતા કર્મચારીઓએ પરિશિષ્ટ-ક મુજબનું અરજી ફોર્મ તા.૨૫/૦૬/૨૦૧૮ સુધીમાં વિકાસ કમિશનરને મોકલવાનું છે.

આ અંગેનો પરિપત્ર, અરજી ફોર્મ, ઓળખપત્રનો નમૂનો અને પરિક્ષા કાર્યક્રમ નીચેની લિન્ક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે.

પંચાયત સેવાના કારકૂન/ટાઈપીસ્ટની પૂર્વ સેવા તાલીમાન્ત પરિક્ષા બાબત

Advertisements

જાહેર રજાના દિવસ દરમિયાન રજા કે વતન પ્રવાસ રાહત મંજુર કરવા બાબત

નાણા વિભાગના તા.૨૩/૦૫/૨૦૧૮ના પરિપત્રથી થયેલ સૂચના મુજબ જાહેર રજાના દિવસ દરમિયાન રજા પ્રવાસ/વતન પ્રવાસ રાહત મંજુર ન કરવા સૂચના થયેલ છે.

આગળ પાછળની જાહેર રજાના લાભ સાથે આ લાભ મંજુર કરી શકાશે.

આ ઠરાવ નીચેની લિન્ક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે.

જાહેર રજાના દિવસ દરમિયાન રજા કે વતન પ્રવાસ રાહત યોજનાનો લાભ મંજુર કરવા બાબત

#%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0, #%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%93, #%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%ab%80, #government-employees, #gujarat-finance-department, #gujarat-government-employees, #leave-travel-concession, #ltc

વધુ અભ્યાસ અર્થે પરવાનગી મેળવવા બાબતની અરજીનો નમૂનો

સામાન્ય વહીવટ વિભાગના તા.૨૨/૧૨/૧૯૬૯ના પરીપત્ર ક્રમાંક: સીડીઆર/૧૦૬૫/૬૨/ગ મુજબ સરકારી કર્મચારી કે અધિકારીએ વધું અભ્યાસ કરવો હોય તો તે અંગે સક્ષમ અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહે છે.

આ નિયત નમૂનો નીચેની લિન્ક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે.

વધુ અભ્યાસ અર્થે પરવાનગી મેળવવા બાબતની અરજીનો નિયત નમૂનો

#%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0, #%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%93, #%e0%aa%b5%e0%aa%a7%e0%ab%81-%e0%aa%85%e0%aa%ad%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%b8-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8%e0%aa%97%e0%ab%80, #government-employees, #gujarat-government-employees, #permission-for-higher-study

તબીબ તથા તબીબી શિક્ષકોને વયનિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂંક આપવા બાબત

સામાન્ય વહીવટ વિભાગના તા.૧૭/૦૫/૨૦૧૮ ના ઠરાવ ક્રમાંક આરઇએમ/૧૦૨૦૧૮/૨૫૩૨૭૭/ગ.૨ મુજબ વર્ગ -૧ અને વર્ગ-૨ ના તબીબી શિક્ષકો અને તબીબો કે જેઓની નિવૃત્તિ વય ૬૨ વર્ષ છે તેમને ૬૨ વર્ષ પૂર્ણ થયા બાદ ૬૫ વર્ષ સુધી વય નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂંક આપવા અંગે જોગવાઈ થયેલ છે.

આ ઠરાવ નીચેની લિન્ક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે.

તબીબ તથા તબીબી શિક્ષકોને વયનિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂંક આપવા બાબત

 

#%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0, #%e0%aa%a4%e0%aa%ac%e0%ab%80%e0%aa%ac-%e0%aa%a4%e0%aa%a5%e0%aa%be-%e0%aa%a4%e0%aa%ac%e0%ab%80%e0%aa%ac%e0%ab%80-%e0%aa%b6%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%95%e0%ab%8b, #%e0%aa%b5%e0%aa%af-%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b5%e0%ab%83%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf-%e0%aa%ac%e0%aa%be%e0%aa%a6-%e0%aa%95%e0%aa%b0%e0%aa%be%e0%aa%b0-%e0%aa%86%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0, #extension-to-doctors, #government-employyes, #gswan-gr, #gujarat-government-employees

પ્રાથમિક શાળાના શિક્ષકોના મેડિકલ બિલ માટેનું ચેકલિસ્ટ

પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધેલ સારવારનો ખર્ચ મજરે મેળવવા માટે જરૂરી આધારો સાથે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગરને દરખાસ્ત કરવાની રહે છે.

જે અંગેના ચેકલિસ્ટની સોફ્ટ કોપી નીચેની લિન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.

આ પોસ્ટને શેર કરવા, રેટ કરવા તથા પસંદ (લાઈક) કરવા વિનંતિ છે

પ્રાથમિક શાળાના શિક્ષકોના મેડિકલ બિલ માટેનું ચેકલિસ્ટ

જિલ્લા પંચાયતના કર્મચારીઓના મેડિકલ બિલ માટેની દરખાસ્ત

જિલ્લા પંચાયતના કર્મચારીઓએ ખાનગી હોસ્પીટલમાં લીધેલ સારવારનો ખર્ચ મજરે મેળવવા માટે જરૂરી આધારો સાથે વિકાસ કમિશ્નરની કચેરી, ગાંધીનગરને દરખાસ્ત કરવાની રહે છે.

જે અંગેના રવાનગી પત્રની સોફ્ટ કોપી નીચેની લિન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.

આ પોસ્ટને શેર કરવા, રેટ કરવા તથા પસંદ (લાઈક) કરવા વિનંતિ છે.

જિલ્લા પંચાયતના કર્મચારીઓના મેડિકલ બિલ માટેની દરખાસ્ત

 

ફિક્સ પગારના કર્મચારીઓનું રાજીનામુ મંજુર કરવા અંગે

નાણા વિભાગના તા.૨૮/૦૨/૨૦૧૮ના સુધારા ઠરાવથી ફિક્સ પગારના કર્મચારીઓનું રાજીનામુ મંજુર કરવા અંગે સ્પષ્ટતા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે મુજબ ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારી અન્ય નવી સેવામાં જોડાય ત્યારે તેમને ફરજમુકત ન કરતા તેમનું રાજીનામું જ મંજુર કરવાનું રહે છે. પરંતુ, આ માટે તેમને નોટીસ પે ભરવાનો થતો નથી.

આ ઠરાવ આપ નીચેની લી‌‌‌‌‌ન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.

ફિક્સ પગારના કર્મચારીઓનું રાજીનામુ મંજુર કરવા અંગે

#%e0%aa%95%e0%aa%b0%e0%aa%be%e0%aa%b0-%e0%aa%86%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%a4-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%93, #%e0%aa%ab%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%aa%e0%aa%97%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%93, #%e0%aa%ab%e0%ab%80%e0%aa%95%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%aa%e0%aa%97%e0%aa%be%e0%aa%b0, #fix-pay, #gujarat-government-employees