પંચાયત સેવાના કારકૂન/ટાઈપીસ્ટની પૂર્વ સેવા તાલીમાન્ત પરિક્ષા બાબત

સ્પીપા અમદાવાદના તા.૧૨/૦૬/૨૦૧૮ના પરિપત્ર મુજબ પંચાયત સેવાના કારકૂન/ કારકૂન કમ ટાઈપીસ્ટની પૂર્વ સેવા તાલીમાન્ત પરિક્ષા તથા વર્ગ-૪માંથી વર્ગ-૩ની બઢતીની ખાતાકીય પરિક્ષા તા.૧૭/૦૭/૨૦૧૮ થી તા.૧૮/૦૭/૨૦૧૮ દરમિયાન યોજાવાની છે.

આ પરિક્ષા આપવા ઈચ્છતા કર્મચારીઓએ પરિશિષ્ટ-ક મુજબનું અરજી ફોર્મ તા.૨૫/૦૬/૨૦૧૮ સુધીમાં વિકાસ કમિશનરને મોકલવાનું છે.

આ અંગેનો પરિપત્ર, અરજી ફોર્મ, ઓળખપત્રનો નમૂનો અને પરિક્ષા કાર્યક્રમ નીચેની લિન્ક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે.

પંચાયત સેવાના કારકૂન/ટાઈપીસ્ટની પૂર્વ સેવા તાલીમાન્ત પરિક્ષા બાબત


Leave a Reply

Your e-mail address will not be published. Required fields are marked *