નાણા વિભાગના તા.૨૮/૦૨/૨૦૧૮ના સુધારા ઠરાવથી ફિક્સ પગારના કર્મચારીઓનું રાજીનામુ મંજુર કરવા અંગે સ્પષ્ટતા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે મુજબ ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારી અન્ય નવી સેવામાં જોડાય ત્યારે તેમને ફરજમુકત ન કરતા તેમનું રાજીનામું જ મંજુર કરવાનું રહે છે. પરંતુ, આ માટે તેમને નોટીસ પે ભરવાનો થતો નથી.
આ ઠરાવ આપ નીચેની લીન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.
ફિક્સ પગારના કર્મચારીઓનું રાજીનામુ મંજુર કરવા અંગે
#%e0%aa%95%e0%aa%b0%e0%aa%be%e0%aa%b0-%e0%aa%86%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%a4-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%93, #%e0%aa%ab%e0%aa%bf%e0%aa%95%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%aa%e0%aa%97%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%93, #%e0%aa%ab%e0%ab%80%e0%aa%95%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%aa%e0%aa%97%e0%aa%be%e0%aa%b0, #fix-pay, #gujarat-government-employees