ફીકસ પગારનાં કર્મચારીઓના અવસાન સમયે આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબત

કરારીય સમયગાળા દરમ્યાન અવસાન પમનાર વર્ગ-૩ અને વર્ગ-૪ ના ફીકસ પગારનાં કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબતે સામાન્ય વહીવટ વિભાગના તા.20/07/2017ના ઠરાવથી નક્કી કરવામાં આવ્યું છે.

ઠરાવ અનુસાર તા.05/07/2011 અને ત્યારબાદ ફીકસ પગારનાં કર્મચારીના અવસાનના કિસ્સામાં તેમના આશ્રિત કુટુંબને રૂ.ચાર લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવામાં આવશે.

આ ઠરાવમાં અન્ય શરતો પણ રાખવામાં આવી છે.

આ ઠરાવ આપ નીચેની લીન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો.

ફીકસ પગારનાં કર્મચારીઓના અવસાન સમયે આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબત

Advertisements