GujConnect વેબસાઇટ એ ગુજરાત (Gujસરકારના કર્મચારીઓ અને પેન્શનરોને Connect કરવાનો એક પ્રયાસ છે. આ વેબસાઇટ પર ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ઉપયોગી થાય એવા અવનવા સમાચાર, ઠરાવો, પરિપત્રો અને નોકરી વિષયક બાબતો અંગે માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને  કોઇપણ નવી જાણકારી એક જ વેબસાઇટ પરથી મળી રહે તેવું અમારી ટીમનું સ્વપ્ન છે. GujConnectને દરેક ઉપયોગી માહિતી મળી રહે અને સમયસર અપડેટ કરી શકાય તે માટે આપનો સહકાર પણ અપેક્ષિત છે.

આપની પાસે કોઇ ઉપયોગી માહિતી હોય અને કોઇ અપડેટ હોય કે મંતવ્ય હોય તો અમારા ઇ-મેઇલ આઇડી :

gujconnect@gmail.com પર આપના નામ, હોદ્દા અને સરનામા સાથે મોકલવા વિનંતિ છે. તે માહિતી કે સામગ્રી આ વેબસાઇટ પર આપના નામ, હોદ્દા અને સરનામા સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે.

આપનો કોઈ પ્રશ્ન હોય તો અહીં ક્લીક કરીને મોકલી શકો છો.

આપના પ્રતિભાવો નીચેના કોમેન્ટ બોક્સમાં મુકવા વિનંતિ છે.

Advertisements